________________
છે ભગવાન મહાવીરસ્વામીનું ૨૦ ૭ દીવ્ય-જીવન
જૂઠ(અસત્ય)ના પાપને છોડીને સત્યવ્રત સ્વીકારવું. ચૌર્યકર્મનો ત્યાગ કરીને અચૌર્યવ્રત લેવું.
માનસિક મૈથુન કર્મને પણ છોડીને પૂર્ણ બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કરવું.
બાહ્ય તથા આત્યંતર પરિગ્રહથી મુક્ત થવું જ અપરિ. ગ્રહવ્રત છે.
મેક્ષપ્રાપ્તિ માટે આ મહાવ્રતને ગ્રહણ કરવા તથા તેને પાળવા માટે અલગ અલગ નિયમે સ્વીકારવા અત્યંત જરૂરી છે.
અનિયમિત (અનિયંત્રિત) અબ્ધ પિતાના માલિકને પણ પછાડી દે છે. તેવી જ રીતે નિયમના અભાવમાં મહાવ્રતનું પાલન અશક્ય બને છે. તેથી પૂર્ણ અહિંસક બનવા માટેમનગુપ્તિ, એષણસમિતિ, આદાનનિક્ષેપ સમિતિ; ઈસમિતિ તથા દષ્ટાન્નપાનગ્રહણ-એ પાંચ નિયમ સ્વીકારવા અને પાળવા એ અત્યંત આવશ્યક છે.
એવી જ રીતે બાકીનાં મહાવ્રતના પાલન માટે પણ અલગ અલગ નિયમ છે. માટે વ્રત તથા નિયમોમાં જાગૃત રહેવું એ જ સંયમ છે. (૫) કાબૂમાં રાખવું ? ' અર્થાત અનાદિકાલીન પાપવાસનાથી બેકાબૂ બનેલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com