Book Title: Bhagwan Mahavirswaminu Divya Jivan
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 42
________________ ભગવાન મહાવીર સ્વામીનું , - દીવ્ય-જીવન ૨૯ જમીનમાં જે ખેતીની ગ્યતા ન હોય તે તેમાં પહેલે વરસાદ પણ નકામે થઈ જાય છે, તેવી જ રીતે મનુષ્યના જીવનમાં પણ જ્યાં સુધી ભેગ તથા પાપની પ્રધાનતા રહે છે, ત્યાં સુધી મહાપુરુષોને જન્મ થતું નથી. જ્યારે ત્રીજા તથા ચેથા આરામાં ધાર્મિકતા ઉત્પન્ન થવાને કાળસ્વભાવ હોવાથી જ આ બે આરાઓમાં અરિહંતને જન્મ થાય છે તથા કાળાનુસાર ચકવતી, બળદેવ, વાસુદેવ આદિને પણ જન્મ થાય છે. ખેડૂત પિતાની ઉદરપૂર્તિ માટે જમીન ખેડીને ખેતીને ગ્ય જમીન તૈયાર કરે છે, તે જ પ્રમાણે ભાવદયાના મહાસાગર તીર્થકરેના આત્માઓ પણ ભેગપ્રધાન તથા પાપપ્રધાન બનેલા મનુષ્યને, સમાજને, દેશને-ધર્મને માટે યોગ્ય બનાવી દે છે. પછી તે ધર્મ તથા ધાર્મિકતા ખૂબ-ફૂલે ફાલે છે, જેથી માનવતાને વિકાસ ચરમસીમા સુધી પહોંચી જાય છે અને અનેક આત્માઓ ભવ-સમુદ્રને તરી જાય છે, જ્યારે અનેક આત્માઓ તેને એગ્ય બને છે. આ પ્રમાણે ઉત્સર્પિણ અને અવસર્પિણ બંનેમાં ૨૪ તીર્થકર, ૧૨ ચક્રવત, ૯ બળદેવ, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ જેવા ૬૩ મહાપુરુષે જન્મ લે છે. જેન–શાસનની પદ્ધતિ પ્રમાણે આ બે આરા સત્યુગના નામે ઓળખાય છે. ઉત્સપિણી કાળના પાંચમા આરાનું પ્રમાણ ત્રણ કેડીકેડી સાગરોપમ તથા અવસર્પિણી કાળના પાંચમા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110