________________
૩૦
૨૦ દીવ્ય-જીવન
એ ભગવાન મહાવીરસ્વામીનું
આરાનું પ્રમાણ ૨૧ હજાર વર્ષ છે–આ કાળમાં કઈ પણ તીર્થકર વગેરે મહાપુરુષને જન્મ થતું નથી.
છતાં પણ જૈન ધર્મ, જૈન તીર્થ, સાધુ, સાધ્વી, શ્રાવક તથા શ્રાવિકા ઉપરાંત જૈન પ્રવચન રહે જ છે અને જીવની પિત પિતાની યોગ્યતા પ્રમાણે ધર્મનું આચરણ (પાલન) પણ થતું રહે છે.
અત્યારે આ ભરતક્ષેત્રમાં પાંચમે આરે ચાલી રહ્યો છે.
ભગવાન મહાવીર સ્વામીના પૂર્વવતી ૨૩ તીર્થકરે થઈ ગયા છે. (૧) કાષભદેવ (૯) સુવિધિનાથ (૧૭) કુંથુનાથ (૨) અજિતનાથ (૧૦) શીતલનાથ (૧૮) અરનાથ (૩) સંભવનાથ (૧૧) શ્રેયાંસનાથ (૧૯) મલ્લિનાથ (૪) અભિનંદન (૧૨) વાસુપૂજ્ય (ર૦) મુનિસુવ્રત (૫) સુમતિનાથ (૧૩) વિમળનાથ (૨૧) નમિનાથ (૬) પદ્મપ્રભુ (૧૪) અનંતનાથ (૨૨) નેમિનાથ (૭) સુપાર્શ્વનાથ (૧૫) ધર્મનાથ (૨૩) પાર્શ્વનાથ (૮) ચંદ્રપ્રભુ (૧૬) શાંતિનાથ (૨૪) મહાવીરસ્વામી
આ ચોવીસ તીર્થકરમાં સૌથી પહેલા રાષભદેવ તીર્થકર થયા. ત્રીજા આરાના લગભગ અંતિમ ચરણમાં આ તીર્થ કર ભગવતે જન્મે છે. તે પહેલાને ત્રીજો તથા પહેલે અને બીબે આરે ગપ્રધાન હોવાથી કલ્પવૃક્ષ દ્વારા જ યુગલિયાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com