________________
ભગવાન મહાવીર સ્વામીનું
A ૪૫
- દીવ્ય-જીવન MC) ૦૧
કરવાને દઢ નિશ્ચય કરીને અનશન આદર્યા તથા પિતાની ફેણને રાફડાની અંદર રાખી દીધી અને નરકમાં જવાની યેગ્યતાવાળે સર્ષ દેવકને માલિક થયે.
દીન દુખી છ પ્રતિ દયાસાગર ભગવાન
દીક્ષા લેતી વખતે ભગવાને જ્યારે બધાં જ વસ્ત્ર, આભૂષણ વગેરેને ત્યાગ કર્યો, ત્યારે ઈન્દ્ર મહારાજે ભગવાનના ખભા પર એક દેવદૂષ્ય રાખી દીધું, પરંતુ થોડા જ સમય પછી એક દિવસ, દીન–અનાથ બ્રાહ્મણ ભિક્ષુક ભગવાન પાસે આવ્યું અને યાચના કરી, ત્યારે ભગવાને તે દેવદુષ્યમાંથી અર્ધો ટુકડો તેને આપી દીધું અને બાકીને અર્ધો ભાગ એક દિવસ આપઆપ ખભા પરથી પડી ગયે. તેને પણ તે બ્રાહ્મણે ઉપાડી લીધે અને હંમેશને દરિદ્રી ભિક્ષુક શ્રીમંત બની ગયે. એ તે સાચું છે કે ભગવાને દીક્ષા લીધા પછી પણ વસ્ત્રદાન આપ્યું અને જાણે આ પ્રવૃત્તિથી જ પોતાના અનુયાયીઓને મૌન ઉપદેશ આપતા ભગવાને કહ્યું કે –
(૧) સમાજના દીન, દુઃખી તથા દરિદ્રીની કરુણા ચીસ સાંભળીને પણ જે ચૂપ અને નિષ્કર્મય રહે છે, તે માનવ તથા માનવતાને દ્રોહી બની સંપૂર્ણ સામાજિક જીવનમાં વિષમતાને ભયંકર રોગ વધારનાર બનશે.
(૨) જે સમાજના ધનવાને તથા ધર્માચાર્યો પાસે ગરીબેને પિકાર સાંભળવા માટે કાન નથી, એવા ધનવાને તથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com