Book Title: Bhagwan Mahavirswaminu Divya Jivan
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 62
________________ ભગવાન મહાવીરસ્વામીનું , દીવ્ય-જીવન ૪૯ ભગવાન મહાવીર સ્વામી તીર્થકર કેવળી હતા. કારણ કે અધલેક, ઊર્ધ્વક તથા તિરછાલેક ૫ સંસારને જે છે તે તથા પ્રત્યેક પદાર્થ પિતાના ગુણધર્મ– પર્યાયના રુપમાં વિદ્યમાન છે, તેને તેવી જ રીતે અનુભવ કરે અને તે પ્રકાશિત કરવો એ જ યથાર્થવાદ છે. આવા યથાર્થ વાદને કહેવાની શક્તિ અતીન્દ્રિયજ્ઞાની, સર્વજ્ઞ ભગવાન સિવાય કઈ પણ વ્યક્તિમાં હોતી નથી. પાર્શ્વનાથ ભગવાનના નિર્વાણ પછી સંસાર બધી રીતે આચાર-વિચારથી નિમ્નલિખિત માયાજાળમાં ફસાયેલું હતું, જે ઈતિહાસસિદ્ધ હકિકત છે – (૧) હિંસા દેવીનું તાંડવ નૃત્ય–જેમાં હજારે પશુઓ તથા પક્ષીઓને તથા રુપવાન બત્રીસ લક્ષણવાળા બાળકોને પણ દેવદેવીઓની સામે ભેગ આપવામાં આવતું હતું અને કુરતા તથા નિર્દયતાપૂર્વક તેઓને મારી નાખવામાં આવતાં હતાં. (૨) “ માંસમક્ષ લોકો ન મ ર ર મૈને” આવાં શાસ્ત્ર-વાક્યોનું નગ્ન-નૃત્ય ભારતના ખૂણે ખૂણે થઈ રહ્યું હતું. (૩) પવતી કુમારિકાઓને શાક-ભાજીની જેમ બજારમાં વેચી દેવામાં આવતી હતી, જેને ખરીદનારાઓ શ્રીમંત તથા સત્તાધારી હતા. (૪) જ્યાં માંસભેજન તથા મૈથુનકર્મની સીમાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110