________________
૪ર
*
છે ભગવાન મહાવીરસ્વામીનું
' દીવ્ય-જીવન
પરન્તુ સ્વાર્થી તથા લેભાંધ, શ્રીમંત તથા સત્તાધારી વર્ગના સમૂહથી આ ગોધનની ઉપેક્ષા થઈ, જે દેશની બરબાદીનું મૂળ કારણ છે, કારણ કે દેશની સાધારણ જનતા તે પિતાની આજીવિકા મેળવવા પાછળ જ જીવન પૂર્ણ કરવામાં વ્યસ્ત છે, જ્યારે ઉચ્ચ વર્ગ પાસે અનહદ ધન છે, સત્તા છે; એટલા જ માટે આત્મ-સંયમના અભાવમાં આ બંને વસ્તુઓને કરૂપગ થવે સર્વથા અનિવાર્ય છે. એ જ કારણ છે કે પોતાની સુખ-સાહિબી આગળ તથા સ્વયં પિતાની પરવા (સ્વાર્થ ભાવના) સિવાય તેઓની પાસે પરમાર્થ જેવી કે વસ્તુ નથી. એથી દેશની શુંબલા, જન સાધારણનું હૃદય અને પંડિતની શિખા આ બંનેના હાથમાં જ રહે છે. તેથી સંસારની, સદાચારની, અહિંસાધર્મની અને દયાદાનની એક પણ સમસ્યાને ઉકેલ આવી શકતું નથી.”
ગોધન પ્રત્યે દયાભાવના સ્વામી ભગવાન મહાવીરસ્વામીએ જાણે સંસારને મૌન ઉપદેશ જ ન આપ્યું હોય કે હે ભાગ્યવાન ! “સુખ તથા સમૃદ્ધિ આકાશથી વરસતી નથી, પરંતુ પિતાની રાક્ષસી પ્રવૃત્તિઓ તથા વૃત્તિઓ એ જ પિતાને તથા સંસારને નાશ કરવાનું કારણ છે.”
ગધન કુદરતી બક્ષીસ છે–માટે આપણે તેને ગૌમાતા કહીએ છીએ, બીજાઓ પણ તેને ગૌમાતા કહે છે, માટે ગાને તથા બીજા પશુધનને મારવાની ઈચ્છા, માંસ ભેજનની ઇચ્છા, લેહીની ઈચ્છા તથા તેનાં ચામડાંના વ્યાપારથી લાખે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com