________________
ભગવાન મહાવીરસ્વામીનું
.
દિવ્ય-જીવન
હી ૨૫
તેવી રીતે તીવ્રાનુરાગપૂર્વકને શિગેલેભ પણ મરીચિને અનંતાનુબંધી હોવાથી સમ્યગદર્શનથી ભ્રષ્ટ કરાવવામા સમર્થ બન્યું છે. પરંતુ સમ્યક્ત્વની હૈયાતીમાં જ આયુષ્યકમ બાંધેલું હોવાથી ચોથા ભવે દેવકને મેળવે છે.
શિષ્યલેભનાં કારણે જિન વચન પ્રત્યે અશ્રદ્ધાળુ બનેલ મરીચિ સમાજની મિથ્યા પ્રતિષ્ઠાના કારણે જીવનના છેલ્લા સમય સુધી પણ મિચ્છામિ દુકકડું આપી શક્યા નથી. ફળ સ્વરૂપે તે પછીના લાંબા લાંબા આયુષ્યવાળા બાર સુધી ફરીથી સમ્યક્ત્વ મેળવવાને માટે ભાગ્યશાળી બન્યું નથી.
આ બધી વાતોનું ધ્યાન રાખીને જ કેવળી પરમાત્માઓએ ફરમાવ્યું છે કે, હે જીવ! “તું પ્રતિક્ષણે, પ્રતિઘડિએ, પ્રતિદિવસે અને પ્રતિરાત્રિએ સેવેલા, સેવાયેલા કે અનુદેલા વિષયે અને કષાનું પ્રતિકમણ કરજે” કેમકે પ્રમાદવશ સેવાઈ ગયેલા,
સ્મરણમાં લાવેલા, વિષયોનું અને તેનાં કારણે કરાયેલા કે વધારી દીધેલા કષાયનું જ પ્રતિક્રમણ કરવાનું હોય છે.
મરીચિ મુનિના જીવનમાં પણ લેભ નામને કષાય હતે પરંતુ તેનું પ્રતિકમણ જીવનના છેલ્લા શ્વાસ સુધી પણ કર્યું નથી માટે અનંત સંસારી બનવા પામ્યું છે.
સંજ્વલન કષાયનું પણ પ્રતિક્રમણ ન કરી શક્યા તે સંભવ છે કે આજે આછા પાતલા દેખાતા કપાયે પણ એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com