________________
ભગવાન મહાવીરસ્વામીનું
૪ ૭ દીવ્ય-જીવન
નયસાર પણ બેસી ગયે. પરંતુ “અતિથિ પંચમહાવ્રતધારી મુનિરાજ તથા દીન-દુઃખીને કાંઈ પણ આપ્યા સિવાય હું ભેજન કેમ કરું?” એવી પવિત્ર ભાવનાથી ફરી ઊઠીને વનમાં ચારે તરફ મુનિરાજને શોધવા લાગે અને અચાનક ભૂલા પડેલા મુનિરાજ જોવામાં આવ્યા-નયસારને મનમયૂર નૃત્ય કરવા લાગે. સાત્વિક ભાવને અભ્યદય ખૂબ જ ઝડપથી થયે અને હાદિક વંદનાપૂર્વક ઉંધા રસ્તે જતા મુનિરાજને સાચા માર્ગ પર લાવી પિતાના સ્થાને લઈ આવ્યું અને ભેજન તથા જળ આપીને જેણે મોક્ષમાર્ગ તરફ પ્રસ્થાન કર્યું છે એવા મુનિરાજના આતિથ્ય-સત્કારને અભૂતપૂર્વ લાભ લીધો.
ત્રીજા પ્રહરે નયસાર મુનિરાજને સાથે લઈ ગામ તરફ ગયે. મુનિરાજે પણ આવા સરલ-ભદ્રિક પરિણામવાળા જીવને ઉપદેશ આપતા કહ્યું કે –
જેમાં વિષય-વાસનાનું શમન થાય છે, કાપ-કષાયનું દમન થાય છે, દુવૃત્તિ તથા દુષ્પવૃત્તિની સમાપ્તિ થાય છે અને માનસિક જીવનમાં અહિંસાની સાધના (ઉપાસના) વધે છેતે જ ધર્મ છે, જે કલ્યાણકારી માર્ગ છે.”
જેમ અંક વિનાનાં મીંડાં નકામા છે, તેમ યથાસ્થિત આત્મદર્શન કર્યા વિના પરમાત્માના દર્શન પણ સર્વથા અસંભવિત છે.” | નયસારને આવું ધર્મ રહસ્ય ખૂબ જ ગમી ગયું. પછી તે તેણે પોતાના જીવનમાંથી દુષ્ટ સંસ્કારને ત્યાગ કરીને, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com