________________
વ ભગવાન મહાવીર સ્વામીનું ૬ - દીવ્ય-જીવન અદ્વિતીય પ્રકાશ નષ્ટ થયે અને ફરીથી મેહ-અંધકારે આત્માને ઘેરી લીધું. ત્યારબાદ, મેટા મેટા બાર ભ સુધી ધનના લેભમાં, વિષય-વાસનાપૂર્વક ભેગવિલાસમાં તથા હિંસા, અસત્ય વગેરે પાપકાર્યોમાં પૂરા કર્યા. આ રીતે બુઝાયેલી આત્મતિએ મહાવીર સ્વામીના આત્માને આટલા લાંબા સમય સુધી અજ્ઞાન તથા મેહના અંધકારમાં પરિભ્રમણ કરાવ્યું.
સામે ભવ
આ ભવમાં ફરી રાજકીય-કુટુંબ પ્રાપ્ત થયું અને ભગવાનને આત્મા વિધભૂતિના રૂપમાં ફરી જન્મે. ત્રીજા ભવમાં અનુભવેલું તથા આરાધેલું સમ્યગ્રદર્શનનું તે જ વિશ્વભૂતિના જીવનમાં ફરી પ્રકાશિત થયું, જેથી પ્રયત્નપૂર્વક સંસારવાસને ત્યાગ કરી દીક્ષિત થયા. જો કે આ વૈરાગ્યમાં વડીલે દ્વારા પ્રાપ્ત થયેલું અપમાન જ મુખ્ય કારણ હતું, છતાં પણ જાતિવાન અશ્વ પિતાના માલિકને ચાબુક જેતા જ ચમકી જાય છે, તેમ વડીલેને પક્ષપાત ધ્યાનમાં આવતા જ અપમાનિત જેવા વિભૂતિ ફરી પોતાના આત્મા તરફ વળ્યા અને દીક્ષિત થયા. પછી તે તપશ્ચય, ધ્યાન, સાધનાના માધ્યમથી સંયમ-સ્થાન ઉત્તરોત્તર શુદ્ધ થતું ગયું, પરંતુ રાખમાં છપાયેલે અગ્નિ ક્યારેય પણ વિશ્વાસઘાત કરી શકે છે, તે જ પ્રમાણે કષાની આગ પણ નિમિત્ત મળતાં જ પ્રજ્વલિત થતા વાર લાગતી નથી. વિશ્વભૂતિ મુનિરાજ એક દિવસ મથુરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com