________________
ભગવાન મહાવીરસ્વામીનું !
દીવ્ય જીવને
૭ ૧
શક્તિઓ કામ કરે છે. એથી અધ્યાત્મવાદથી સંયમિત ભૌતિકવાદ મનુષ્ય માત્રનું કલ્યાણ કરાવવાનું જ કારણ બને છે.
પ્રિય મિત્ર! ચક્રવર્તીના જીવનમાં સંયમની શક્તિ છે, સમ્યગજ્ઞાનને ઉદ્યોત ( પ્રકાશ) છે, મિત્રી ભાવનાની સાધના છે, સમતાની વિરાટ આરાધના છે, સમ્યગદર્શન રુપી સહસ્ત્ર કિરણ–સૂર્યનું તેજ છે તથા સમ્યક્રચારિત્ર પ્રતિ પ્રસ્થાન કરવાની ઉત્કટ ભાવના છે. એથી જ તેઓનું ગાઈએ જીવન પણું પવિત્ર, સુંદર, સ્વચ્છ તથા કલ્યાણકારી થઈ શકયું છે.
ચકવતી હોવાને કારણે ષખંડ પૃથ્વીને સાધવામાં યુદ્ધો પણ ખેલાયા છે, પરંતુ જીવનમાં આ જ સમ્યગદર્શન (અનાસક્તભાવ)નું તેજ છે તેથી બાહ્ય નાટક ખેલવા છતા પણ મંતરંગ જીવનમાં રાગ, દ્વેષ, આસક્તિ વગેરે દોષ, દામત તથા શમિત હોવાથી બંધનરૂપ થતા નથી. સમ્યગજ્ઞાનના
ભાવમાં હજારો-લાખે પ્રકારના પુણ્ય–વૈભવને ભેગવતાં હોવા છતાં પણ તેઓના આત્મામાં ઔદાસીન્ય કાયમ રહે છે. ખાવા છતાં પણ ખાવાને મેહ નહિ, પીવા છતાં પણ પીવાને મેહ નહિ, યાવત્ સંસારનાં બધાં કાર્યોમાં આવા આત્માઓ .. નિર્લેપ રહે છે.
-
છે વિસ એવે સમય આવ્યો કે રાજપાટ, પુત્ર૫ ૨, કુટુંબ-કબીલાને તૃણ સમાન સમજીને છેડી પણ
છે અને સંયરાને લઈને કાયાની માયા પણ છોડી દીધી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com