Book Title: Bhagwan Mahavirswaminu Divya Jivan
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 10
________________ ગુજરાતી આવૃત્તિ પ્રસંગે પાવનકારી ભગવાન મહાવીરસ્વામીનું જીવન તેમનાં ૨૫૦૦મા નિર્વાણમહોત્સવ સમયે રાષ્ટ્રીય ભાષામાં લખાયેલું આજે ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતાં મને ઘણે જ આનંદ થાય છે. ખાસ બાબતે લેખકીય નિવેદનમાં લખાઈ ગયેલી હોવાથી અહીં તે કેવળ છેડી જ વાતો લખીશ કે, “કેવળ માનવીય ત જાગૃત થાય તેવાં દૃષ્ટિબિંદુથી જ આ પુસ્તક લખાયેલું છે. વાચકોને ઘણા પ્રસંગો નવા જેવા લાગશે પરંતુ ઉત્પ્રેક્ષિત કરીને લખાયેલા હોવાથી સૌ કોઈ મારા દષ્ટિબિંદુને સમજી લેશે એવી મારી નમ્ર પ્રાર્થના છે. કોઈને પણ ચર્ચામાં ઉતારવા માટે આ પ્રયત્ન નથી, કેમકે ઘણું શતાબ્દીઓ સુધી માર ખાધેલા અને અત્યારે સ્વતંત્રતાને ભગવતાં પણ ભારત દેશમાં અર્થતંત્રની જેમ માનવીય તનું પણ અવમૂલ્યન જ થયેલું છે, અફસ કેવળ એટલે જ છે કે ભારતની સ્વતંત્રતાના અધિનાયકે, પુરસ્કર્તાઓ અને સંચાલકો જ આજે વેરઝેરના વમળમાંથી બહાર આવી શક્યાં નથી, માટે અહિંસાના ઝંડા નીચે મેળવેલી સ્વતંત્રતામાં હિંસાદેવીના તાંડવનૃત્યે જુદા જુદા પ્રકારે એટલા બધા વધ્યા છે કે પેપરે વાંચતાં જ હૈયાને ધ્રુજારી લાગે છે. એક બાજુ હુંડીઆમણની અને કમાણીની લખલુટ આમદાની છે, જ્યારે બીજી બાજુ મૂક અને નિર્દોષ જાનવરોની નિકાસ કરીને તેમની ક્રૂર હત્યા છે. આ બંનેમાંથી ભારત દેશના ગ્રેજયુએટ, ડબલ ગ્રેજ્યુએટ રાજનૈતિકના મસ્તિષ્કમાં ગમે તેટલી હત્યા કરીને કે કરાવીને પણ અઢળક પૈસાને મેહ જ રહેલે છે. માટે જ પંચવર્ષીય યુજનાઓથી શ્રીમંત અને સત્તાધારી વધારેને વધારે શ્રીમંત થતે ગયે, અને ભારત દેશને ગરીબ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 110