Book Title: Bhagwan Mahavirswaminu Divya Jivan Author(s): Purnanandvijay Publisher: Jagjivandas Kasturchand Shah View full book textPage 9
________________ વગેરેની આરાધના સુરક્ષિત રહી શકે, તે માટે માનવ-જીવનને સુંદરતમ બનાવવા માટે જ મહાપુરુષોનાં જીવન આપણું માટે માર્ગદર્શક છે. મહાવીરસ્વામીનું જીવન ગંગાનદી જેવું સરલ, શુદ્ધ, સાત્વિક તથા ગંભીર છે; જે મનુષ્ય માત્રના પાપોની અશુદ્ધિએને શુદ્ધ કરવામાં પૂર્ણ સમર્થ છે. આ બધાં કારણોને નજરમાં રાખીને જ, આ પુસ્તક લખવામાં આવ્યું છે, જે આપની સામે રજૂ થઈ રહ્યું છે. એક વાર આપ આ પુસ્તક સાદ્યન્ત વાંચે, મનન કરે અને આપના જીવનને સુંદરતમ બનાવવાનો પ્રયાસ કરે! અંતમાં, હું પૂજ્ય ગુરુદેવાનો ઉપકાર માનું છું, જેઓની અમેય કૃપાથી મારું સાહસ પાર પડ્યું છે. દ્રવ્ય-સહાયકે તથા પ્રકાશકને પણ મારા ધન્યવાદ છે, જેએના પ્રત્સાહનનું આ ફળ છે. આ પુસ્તકમાં રહેલી ત્રુટિઓ માટે હું જવાબદાર છું. પાઠકગણને મારી વિનંતી છે કે, ભૂલે માટે મને સૂચના આપે જેથી બીજી આવૃત્તિમાં સુધારી લેવાય. નિવેદક, ન્યાય-વ્યાકરણ-કાવ્યતીર્થ, પંન્યાસ શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજ (કુમારશ્રમણ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 110