SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ વગેરેની આરાધના સુરક્ષિત રહી શકે, તે માટે માનવ-જીવનને સુંદરતમ બનાવવા માટે જ મહાપુરુષોનાં જીવન આપણું માટે માર્ગદર્શક છે. મહાવીરસ્વામીનું જીવન ગંગાનદી જેવું સરલ, શુદ્ધ, સાત્વિક તથા ગંભીર છે; જે મનુષ્ય માત્રના પાપોની અશુદ્ધિએને શુદ્ધ કરવામાં પૂર્ણ સમર્થ છે. આ બધાં કારણોને નજરમાં રાખીને જ, આ પુસ્તક લખવામાં આવ્યું છે, જે આપની સામે રજૂ થઈ રહ્યું છે. એક વાર આપ આ પુસ્તક સાદ્યન્ત વાંચે, મનન કરે અને આપના જીવનને સુંદરતમ બનાવવાનો પ્રયાસ કરે! અંતમાં, હું પૂજ્ય ગુરુદેવાનો ઉપકાર માનું છું, જેઓની અમેય કૃપાથી મારું સાહસ પાર પડ્યું છે. દ્રવ્ય-સહાયકે તથા પ્રકાશકને પણ મારા ધન્યવાદ છે, જેએના પ્રત્સાહનનું આ ફળ છે. આ પુસ્તકમાં રહેલી ત્રુટિઓ માટે હું જવાબદાર છું. પાઠકગણને મારી વિનંતી છે કે, ભૂલે માટે મને સૂચના આપે જેથી બીજી આવૃત્તિમાં સુધારી લેવાય. નિવેદક, ન્યાય-વ્યાકરણ-કાવ્યતીર્થ, પંન્યાસ શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજ (કુમારશ્રમણ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034766
Book TitleBhagwan Mahavirswaminu Divya Jivan
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1978
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy