Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર નયસારહાથ જોડીને મુનિઓની વાણી સાંભળવા લાગ્યો New ભદ્ર ! આ સંસાર રૂપી અટવીને પાર કરવા માટે દેવ ગુરૂ અને ધર્મ પ્રતિ અતૂટ શ્રદ્ધા રાખો. શ્રદ્ધા અને સદાચાર આ કલ્યાણના બે માર્ગ છે. મહાત્મન ! આપના બતાવેલા (રસ્તા પર ચાલવાનો અવશ્ય પ્રયત્ન કરીશ. મારૂ આજે જીવન ધન્ય ન થઈ ગયું. Przepisy % + , . JS કે M ( N" us : ગુ રૂની વાણી સાંભળી નયસાર ને ભવચક્રમાં પ્રથમ વાર શુદ્ધ શ્રદ્ધા રૂ૫ સમ્યગદર્શનનો સ્પર્શ થયો. | આટલું કહી મુનિ નગર તરફ ચાલી નીકળ્યા. | નયસાર પાછો ફર્યો. મૃત્યુ–પછી નયસારનો જીવ પહેલા દેવલોકમાં ગયો. જીવનના અંતિમ સમય સુધી નયસાર દાન, સેવા અને સચ્ચાઈના માર્ગ પર ચાલતો રહયો. નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતા એ શાંતિપૂર્વ કે મૃત્યુને વર્યો. પAIR नालागा Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84