________________
કરૂણાનિધાન ભગવાન મહાવીર
એકવાર ભગવાન મહાવીર ગ્રીષ્મ ઋતુમાં સિંધુ દેશ તરફ વિહાર કરી રહયા હતા. રસ્તામાં એક ખેડૂત બુઠ્ઠા બળદોને મારી-મારીને પોતાનું ખેતર ખેડાવતો હતો. મહાવીરે ગણધર ગૌતમને કહયુ—
h
<>
ગૌતમે ખેડૂત પાસે આવી કહયુ-
ભદ્ર ! આ બુઢ્ઢા બળદને આટલું ન મારો! શું એને પીડા નહિ થતી હોય?
««le+
Jain Education International
ગૌતમ ! તે અબોધ ખેડૂત, બુઠ્ઠા બળદોને કેટલી નિર્દયતાથી મારી રહયો છે ? જાઓ ! તમે એને સમજાવો !
2018
(7)
મહારાજ ! પીડા તો થાય જ છે. પરંતુ એની પાસે ખેતર નહિ ખેડાવું તો હું ગરીબ ખેડૂત ભૂખે મરી જઈશ. મારી પાસે બીજી જોડ ખરીદવાના પૈસા પણ નથી.
N247
19)
||
૩>,
ar
૬ ૦
ગૌતમે ખેડૂતને પ્રેમપૂર્વક ધ્યાનનું મહત્વ સમજાવ્યુ. ગૌતમની સ્નેહભરી વાણી અને કરૂણાભરી મુખમુદ્રા જોઈ ખેડૂત ગળગળો થઇ ગયો. એણે | કહયું——
મહારાજ ! આપને જોઈને તો લાગે છે કે હું આપની સાથે જ રહું. કોઇ પ્રાણીને કષ્ટ ન આપું. શું આપ મને તમારો શિષ્ય બનાવશો ?
For Private & Personal Use Only
www.jainelibrary.org