Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 69
________________ ગૌતમે કહયું— Mvh.. ના ! ના ! હું એમની પાસે નહિ જાઉ. MAMANY કરૂણાનિધાન ભગવાન મહાવીર ગૌતમે ખેડૂતને પોતાનો શિષ્ય બનાવી દીધો. ગૌતમની પાછળ-પાછળ ચાલતો નવો શિષ્ય ભગવાન મહાવીર તરફ જોઇ ડરનો માર્યો ધ્રૂજવા લાગ્યો. week ભદ્ર ! અમારા ધર્માચાર્ય છે. એમનાથી ડરો નહિ. ભદ્ર ! કેમ નહિ ? ત્યાં જુઓ,મારા ધર્મગુરૂ ત્યાં છે, એમની પાસે ચાલો. Jain Education International નવા શિષ્યને લઈ ગૌતમ ભગવાન પાસે પહોચ્યા. ભદ્ર ! આ જ અમારા બધાના ગુરૂ છે. મોટા મોટા સમ્રાટ,ઇન્દ્ર,દેવ આદિ પણ એના ચરણોમાં ઝૂકે છે.તમે પણ પ્રભુના ચરણોમાં નમસ્કાર કરો. નવો શિષ્ય ખોલ્યો ૬૧ ;, ban For Private & Personal Use Only GE ના,ગુરૂજી ! જો આ જ તમારા ગુરૂ હોય તો તમે રાખો, મારે ન જોઇએ. M AN Une અને તે ઉધું ઘાલી જંગલ તરફ ભાગી ગયો. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84