Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 73
________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર ક્રોધમાં અંધ અને લાલઘૂમ થયેલા ગૌરાલકે મહાવીર પર પણ તેજોલેસ્યા છોડી . || અને આકાશમાં ઊંચી ઊછળી આગની જવાળાઓ ભગવાનની ચારે બાજુ ફરવા લાગી. SEC) ' તો તે ભગવાનના દિવ્ય અતિશયના પ્રભાવથી તેજોલેશ્યા પરાસ્ત થઈ | ગૌશાલકનું શરીર ઉપરથી બળી ગયું. તે પીડાથી ગઈ અને પાછી ગૌશાલકના શરીરમાં પ્રવેશ કરી ગઈ . ] | કણસતો-રોતો-બૂમો પાડતો ત્યાંથી ચાલ્યો ગયો. હાય! હું મર્યો, હું બળી રહ્યો છું બચાવો ! ( tk , | સાત દિવસ પછી તે મરી ગયો. * ગૌશાલકને અંતિમ સમયે પોતાના પાપો નો ભયંકર પશ્ચાતાપ થવાથી સમ્યગ્દર્શનની જયોત પ્રગટી ઊઠી . અને તે મરીને બારમા દેવલોકે ગયો . ૬૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84