Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 76
________________ થોડીવારમાં ગૌતમે પોતાની જાતને સંભાળી લીધી. કરૂણાનિધાન ભગવાન મહાવીર 11ION ઓહ ! વાસ્તવમાં પ્રભુ પ્રતિ મારો જે અનુરાગ છે એને સમાપ્ત કરવા માટે, જ એમણે મને પોતાથી દૂર મોકલ્યો જે દિવસે ભગવાન નિર્વાણ પામ્યા તે દિવસે અમાસની રાત હતી. દેવતાઓ અને મનુષ્યોએ દીપમાળા જલાવી અંધકારને દૂર કરવાનો પ્રયત્ન કર્યો. તે દિવસથી દીપોત્સવ (દીપાવલી) પર્વની શરૂઆત થઈ. 96 Jain Education International વીર–વીર’ એ પ્રમાણે વિલાપ કરતા આખરે ગૌતમસ્વામી વીતરાગતા અને આત્મધ્યાનના ઊંડાણમાં ગરકાવ થઈ ગયા . પ્રાતઃકાલ થતાં ગૌતમસ્વામીને ચારે ઘાતી કર્મોનો ક્ષય થતા કેવળજ્ઞાન પ્રગટ થયું 6224560 કાર્તિક એકમને દિવસે લોકોએ ભગવાનનો નિર્વાણ ઉત્સવ અને ગણધર ગૌતમનો કેવળજ્ઞાન સુદ ઉત્સવ મનાવ્યો ૬૮ | For Private & Personal Use Only સમાપ્ત www.jainelibrary

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84