Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 74
________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર ભગવાન મહાવીર અર્ધમાગધી ભાષામાં જ પોતાનો ઉપદેશ દેતા હતા . સમયવસરણની બાર પર્ષદામાં અસંખ્ય દેવ દેવી – ઈન્દ્રો, મહાન સમ્રાટો, સર્વપ્રજાજન અને પશુ પક્ષીગણ પણ પ્રભુની વાણી સાંભળતા સાથે સ્વ-જીવનને મોક્ષમાર્ગે આગળ વધારવા પ્રયત્નશીલ બનતા હતા . ભવ્યો ! અસીમ ઈચ્છા અને IS : તૃષ્ણા જ દુ:ખનું કારણ છે. જો સુખ-શાંતિ ઈચ્છતા હો તો પોતાની ઈચ્છાઓ ઓછી કરો. બધા સાથે મૈત્રી, કરો અને સમભાવમાં રહો, N |||||||||||||||||| | તીર્થકર જીવનના બેતાલીસમા વર્ષે ભગવાન મહાવીરે રાજા હસ્તિપાલની | એક દિવસ પોતાનો અંતિમ સમય નજીક વિનંતીને માન આપી એની રજજ ક સભામાં ચાતુર્માસ હોવાથી ભગવાન જ્ઞાનથી જાણતા હતા કે - કર્યો. CONTA 11 T/TAMITI (હું જીવન-મરણના ચક્રથી મુકત ) થનાર છું .મારો શિષ્ય ગૌતમ મને) અતિશય પ્રેમ કરે છે.મારા નિવણ સમયે એ અત્યધિક વ્યાકુળ થઈ જશે. TRADITII LITT * ભગવાન મહાવીર ૩૫ અતિરાયયુક્ત દેશના દેતા હતા -૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84