Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 41
________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર બે વર્ષ પૂરા થયા પછી કારતક વદ દશમને દિવસે વર્ધમાન કુમારે ચંદ્રપ્રભા નામક શિબિકામાં બેસી દીક્ષા માટે | પ્રસ્થાન કર્યું. સૌધર્મેન્દ્ર આદિ અસંખ્ય દેવી-દેવતા તથા હજારી નરનારી- આ વિશાળ વરઘોડામાં હાજર હતા. CVIIIIII. YO || AT FIEEEEEELS STILL LIJU B of F)) & MA CO TT RE | | [][/111 1i[L[JI[T[][[][[][] B || Ft h BY જો ઉRશNS 5 વિશાળ વરઘોડો નગરની બહાર આવેલ સાત ખંડ ઉધાનમાં પહોચ્યો. અશોક વૃક્ષ નજીક પાલખી મૂકવામાં આવી. એક પછી એક વર્ધમાને પોતાના બધા કિંમતી આભૂષણ અને વસ્ત્ર ઉતારી દીધા. છે ( ' ૩૩ Jain on International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84