Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 39
________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર યુવાન થતા એક દિવસે માતા-પિતાએ વર્ધમાનને માતાપિતાના આગ્રહને વશ થઈ રાજા સમ૨વીરની કયું – પુત્રી યશોદા સાથે મહાવીરનાં લગ્ન થયાં. બેટા! ભલે તારી ઇચ્છા ન હોય પરંતુ અમારી ઇચ્છા પૂરી કરવા માટે પણ તારે લગ્ન કરવું જ જોઈએ. brew JU જયારે મહાવીર ૨૮ વર્ષના થયા ત્યાં સુધીમાં તેના | પિતા રાજા સિદ્ધાર્થ તથા માતા ત્રિશલા સ્વર્ગવાસી થઈ ગયા હતા કુમાર વર્ધમાન અનુમતિ લેવા માટે મોટા ભાઈ નંદીવર્ધન પાસે ગયા. નંદીવર્ધને દીક્ષાની વાત સાંભળી તો બહુ દુ:ખી થયા. ભાઈ ! હજી માતાપિતાના શોકથી મારું હૈયું દુ:ખી છે, તમે પણ છોડીને ચાલ્યા જશો તો મને કોણ સહારો આપશે ? - હવે મારે દીક્ષા લઈ તપ ((સંયમ અને સાધનાના કઠોર માર્ગે પ્રયાણ કરવું જોઈએ.' 10 'AL MA તા * * ૩૧ Jali c ation International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84