________________
-IIIIIIIIIIIII
HTTTTTTTT
કરૂણાનિધાન ભગવાન મહાવીર ભગવાનના શબ્દો સાંભળી ચંડકૌશિક ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયો. એને પોતાનો પાછલો જન્મ યાદ આવ્યો--- બે જન્મ પહેલા ચંડકૌશિક એક તપસ્વી શ્રમણ હતો . એકવાર શિષ્ય સાથે માસખમણનું પારણુ કરવા જઈ રહ્યો હતો ત્યારે એક નાની દેડકી પગ નીચે કચરાઈ ગઈ. શિષ્ય પ્રાયશ્ચિત લેવાનું કહ્યું, તો એને શિષ્ય
PINIT ||||||||||| પર બહુ ગુસ્સો આવ્યો . સંધ્યા થતા શિષ્ય ફરી પ્રાયશ્ચિત લેવાનું કહયું તો તે ગુસ્સામાં એને મારવા દોડયો, ઉપાશ્રયમાં અંધાર્યું હતું . અંધારામાં એક થાંભલા સાથે ર0 ગાયો તો માથું ફૂટી ગયું ને તેનું મૃત્યું .
20000
000000000000
Rખા
20) ).
.
. ઉs
S.
ક્રોધના ઉગ્ર પરિણામમાં મૃત્યુ થવાને કારણે બીજા જન્મમાં તે અત્યંત ક્રોધી તાપસ બન્યો. એ કવાર ,
એકવાર ૯ એના આશ્રમમાં કેટલાક રાજકુમારો કેરી તોડવા આવ્યા. ચંડકૌશિક તાપસ હાથમાં કહાડી લઈ તેમને મારવા દોડ્યો. દોડતા દોડતા તે એક ઊંડા ખાડામાં પડી ગયો ને એની કુહાડીથી જ એનું માથું ફૂટી ગયું. ને તે મરી ગયો. અત્યંત ક્રોધ માં મરવાને કારણે તે આ જન્મમાં ઝેરીલો નાગ બન્યો.
ચંડકૌશિકે ફેણ નમાવી ભગવાનની ક્ષમા માંગી –
FOS
' જને
(ઓહ! આ મહા કોધને કારણે મારા કેટલા જન્મો બગડી ગયા.
હવે હું કોધ નહિ કરું.
ક્ષમા કરો ! હે કરૂણાવતાર ઝિરને બદલે મને પોતાનું જ્ઞાન રૂપી અમૃત પીવડાવી મારો ઉદ્ધાર
કરી દીધો.
23
ચંડકૌશિક નાગે ભગવાન મહાવીરના ચરણોનું શરણું લઈ અનશન વ્રતનો સંકલ્પ કર્યો.
૪૫
Jainduca
international
For Private & Personal Use Only
www.jainelibrary.org