Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 63
________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર ધ્યાન પૂરું થતા ભગવાન ભિક્ષા માટે પાસેના જ મધ્યમ પાવા નામના ગામમાં સિદ્ધાર્થ વણિકને ઘેર પધાર્યા. વશિક પાસે તે સમયે એનો મિત્ર ખરક વૈધ બે ઠો હતો. ભગવાનને જોઈ એણે વણિકને કહયું VLUCHTV ક મિત્ર ! આ શ્રમણના મુખ પર ખૂબ તેજ ચમકી ન રહયુ છે. પરંતુ સાથે સાથે હલકી-શી પીડાનો ભાવ [ITA પણ નજરે પડે છે. લાગે છે એમને કોઈ અંતર્શલ્ય/ (એ દરની પીડા ) ખટકી રહયું છે. tir ) 7 આવા મહાપુરૂષને કોઈ અંદરની ( પીડા હોય તો આપણે તેનો તુરંત || ઉપચાર કરવો જોઈએ. THRITIS III /// //// ભિક્ષા લઈ મહા શ્રમણ ચાલ્યા ગયા. સિદ્ધાર્થ તથા ખરક વૈધ એની પાછળ પાછળ ઉધાનમાં પહોચ્યા અને પ્રભુના શરીરનું નિરીક્ષણ કર્યું. બંનેએ મળી ખીલા કાઢવાના સાધનો એ કઠા કર્યા. ભગવાનના શરીર પર તેલનો લેપ કર્યો અને સાણસી લઈ ખીલા ખેંચી કાઢયા. S . IT IS સિદ્ધાર્થ, ગજબ થઈ ગયો ? કોઈ દુષ્ટ એમના કાનોમાં આરપાર ખીલા ઠોકી દીધા છે. આહ ! આહ!) ՎՎ Sain ducation International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84