________________
કરૂણાનિધાન ભગવાન મહાવીર
ધ્યાન પૂરું થતા ભગવાન ભિક્ષા માટે પાસેના જ મધ્યમ પાવા નામના ગામમાં સિદ્ધાર્થ વણિકને ઘેર પધાર્યા. વશિક પાસે તે સમયે એનો મિત્ર ખરક વૈધ બે ઠો હતો. ભગવાનને જોઈ એણે વણિકને કહયું
VLUCHTV
ક
મિત્ર ! આ શ્રમણના મુખ પર ખૂબ તેજ ચમકી ન
રહયુ છે. પરંતુ સાથે સાથે હલકી-શી પીડાનો ભાવ [ITA પણ નજરે પડે છે. લાગે છે એમને કોઈ અંતર્શલ્ય/
(એ દરની પીડા ) ખટકી રહયું છે.
tir
)
7 આવા મહાપુરૂષને કોઈ અંદરની ( પીડા હોય તો આપણે તેનો તુરંત ||
ઉપચાર કરવો જોઈએ.
THRITIS
III
///
////
ભિક્ષા લઈ મહા શ્રમણ ચાલ્યા ગયા. સિદ્ધાર્થ તથા ખરક વૈધ એની પાછળ પાછળ ઉધાનમાં પહોચ્યા અને પ્રભુના શરીરનું નિરીક્ષણ કર્યું.
બંનેએ મળી ખીલા કાઢવાના સાધનો એ કઠા કર્યા. ભગવાનના શરીર પર તેલનો લેપ કર્યો અને સાણસી લઈ ખીલા ખેંચી કાઢયા.
S
. IT IS
સિદ્ધાર્થ, ગજબ થઈ ગયો ? કોઈ દુષ્ટ એમના કાનોમાં આરપાર
ખીલા ઠોકી દીધા છે.
આહ ! આહ!)
ՎՎ
Sain
ducation International
For Private & Personal Use Only
www.jainelibrary.org