________________
કરૂણાનિધાન ભગવાન મહાવીર
સાધના કાળનો બારમો ચાતુર્માસ ચં પાનગરીમાં વીતાવી ભગવાન દમ્માણી ગામમાં પધાર્યા અને ગામની બહાર કાયોત્સર્ગ ધ્યાન કરવા લાગ્યા. ત્યારે એક ગોવાળે આવી ભગવાનને કહયું -- બાબા, મારા બળદની દેખરેખ રાખજો. હું હમણાં
આવે છે.
ગોવાળે પાછા ફરી બળદો વિષે પૃચ્છા કરી. ભગવાન મૌન | રડ્યા . ગોવાળે ફરી પૂછયું, પરંતુ ભગવાન ધ્યાનમાં લીન હતા. ગોવાળને જવાબ ન મળતા તે ધૂઆંકુ થઈ ગયો
Tઢોંગી સાધુ, તારા કાન જ ફૂટી { ગયા લાગે છે . ઉભો રહે,
હમણા એની ઈલાજ કરું છું,
ગોવાળ બળદોને ત્યાં છોડી ચાલ્યો ગયો. બળદ ચરતા ચરતા આગળ નીકળી ગયા.
VIVA
એણે કોસ નામના ઘાસની અણીદાર સળી લીધી આડુંઅવાળું જોયા વગર | એણે શ્રમણ મહાવીરના કાનોની આરપાર ઠોકી દીધી.
આવી અસહ્ય વેદના થયા છતાં મહાવર ન તો ધ્યાન ભંગ થયા અને ન તો એ મને મૂર્ખ ગોવાળ પ્રતિ દ્વેષ ભાવ જાગ્યો.
Mus must
{\ IN
(
*/ tell આ ગોવાળ ભગવાનનાં ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં શય્યાપાલક હતો. જેના કાનોમાં ત્રિપૃષ્ઠ વાસુદેવે ઉકળતું સીસું રેડાવ્યું હતું. ૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibra
org