________________
પરંતુ ભગવાન ભિક્ષા લીધા વગર પાછા ફરવા લાગ્યા તો ચંદનાની આંખોથી અશ્રુધાર વહેવા લાગી.
કરૂણાનિધાનભગવાન મહાવીર
પ્રભો ! આ શું ? બધા સગા-સંબંધીએ સાથ છોડ્યો તો છોડ્યો........ આજે આપે પણ સાથ છોડી દીધો ! મારું ભાગ્ય જ રૂઠી ગયું છે. ઘ૨ આંગણે આવેલી ગંગા પાછી ફરી
ભગવાને ભિક્ષા ગ્રહણ કરતા જ આકાશમાંથી દેવતાઓ દિવ્યઘોષ કરતા કરતા સોના હીરા ને રત્નોની વર્ષા કરવા લાગ્યા .
બી
Jain Education International
ચંદનાનો વિલાપ સાંભળી ભગવાન મહાવીર પાછા ફર્યા. ચંદનાએ અત્યંત ભાવવિભોર થઇ અડદના બાકડા ભગવાનને ભિક્ષામાં વહોરાવ્યા.
89
nd.
૦૦૦
000 00
પ્રભુના દિવ્ય પ્રભાવથી ચંદનાના શરીર પરની બેડી હીરામોતીના આભૂષણ બની ગઈ. એના શરીર પર સુંદર વસ્ત્રો ચમકવા લાગ્યાં. ભગવાન મહાવીરનો અભિગ્રહ પૂર્ણ થયાની ખબર સાંભળી રાજા રાતાનીક અને રાણી મૃગાવતી પણ ત્યાં આવી પહોંચ્યા અને ચંદનબાળાને પોતાની સાથે મહેલમાં આવવાનો આગ્રહ કરવા લાગ્યાં. પરંતુ ચંદનબાળા ન ગઈ. તે ભગવાન મહાવીરના ચરણોમાં દીક્ષા લેવા માટે સમયની પ્રતીક્ષા કરવા લાગી.
ચંદનબાળાની વિસ્તૃત જીવન કથા દિવાકર ચિત્રકથાના રાજકુમારી ચંદનણાળાના અંકમાં વાંચો.
For Private & Personal Use Only
000
૫૩
www.jainelibrary.org