________________
કરૂણાનિધાન ભગવાન મહાવીર
સૈનિકે વસુમતીને ચંપા નગરીમાં દાસી રૂપે બજારમાં વેચી દીધી . કૌશામ્બીના એક ધર્મપ્રિય શેઠ ધનાવહે વસુમતીને ખરીદી પોતાને ત્યાં પુત્રીની જેમ રાખી અને એનું નામ ચંદના રાખ્યુ. પરંતુ એની પત્નીને એની ઈર્ષા થઈ એણે ચંદનાનું માથું મુડાવી, બેડીઓ પહેરાવી એને ભંડકિયામાં નાખી દીધી . શેઠને જયારે ખબર પડી તો એણે ચંદનાને ભંડકિયામાંથી બહાર કાઢી .
TOTA
ત્રણ દિવસની ભૂખીતરસી ચંદના ઘરના ઉંબરાની વચ્ચે બેઠી હતી. એના હાથમાં સૂપડું હતું, જેમાં અડદના સૂકા ખાકડા હતા. એણે ભગવાન મહાવીરને આવતા જોયા તો એના રોમ-રોમ પુલકિત થઈ ઊઠયા.
ધન્ય ભાગ્ય છે મારા ! પધારો પ્રભુ ! જગતના તારણહાર,મારો ઉદ્વાર કરો ; ધન્ય છે આજની પવિત્ર ઘડી ! મારા હસ્તે આ સૂકા બાકડા ભિક્ષામાં ગ્રહણ કરો પ્રભુ !
અભિગ્રહ
Jain Education International
= નિશ્ચય, પ્રણ
બેટી, તું ત્રણ દિવસથી ભૂખી બેઠી છે, લે આસૂકા ખાકડા ખા, હું તારી ખેડી કપાવવા મારે લુહારને બોલાવી લાવું છું...
પર
KA
For Private & Personal Use Only
www.jainelibra.org