________________
3 4
5 6
કરૂણાનિધાન ભગવાન મહાવીર પોતાના સાધનાકાળના બારમે વર્ષે કોશીના ઉધાનમાં ધ્યાન કરતા ભગવાન મહાવીરે કઠોર અભિગ્રહ કર્યો.
2
એવી કન્યાનાં હાથે અન્ન ગ્રહણ કરીશ, જે એક પવિત્ર જીવન જીવનારી રાજકુમારી હોય ? વળી દાસી રૂપે બજારમાં વેચાઈ હોય. હાથોમાં હાથકડી અને પગમાં
બે ડી હોય. એનું માથું મુંડન કર્યું હોય. મધ્યાહ્નનો સમય ' હોય આંખોમાં આસું સાથે ત્રણ દિવસની ભૂખી તરસી બેઠી હોય. એનો એક પગ ઘરના ઉંબરાની અંદર અને
એક બહાર હોય,હાથમાં સૂપડું હોય, સૂપડાંના એક ( ખૂણામાં અડદના સૂકા બાકડા રાખ્યા હોય. I
We
Nestam
Gઅભિગ્રહ કરી કૌશામ્બી નગરીમાં ભિક્ષા માટે પ્રતિદિન ભ્રમણ કરતા ભગવાનને Cી પાંચ મહિનાને પચ્ચીસ દિવસ વીતી ગયા. પરંતુ પ્રભુ નો અભિગ્રહ પૂર્ણ ન થયો.
આ બાજુ કૌશામ્બીના રાજા શતાનીકે ચંપા નગરી પર અચાનક આક્રમણ કર્યું . સૈનિકોએ ચંપામાં લૂંટફાટ કરી . એક રથ સૈનિક રાણી ધારિણી અને રાજકુમારી વસુમતીને લઈ ભાગ્યો . રાણી ધારિણીએ શીલ રક્ષા માટે આત્મહત્યા કરી લીધી .
૫૧.
in E
cation International
For Private & Personal Use Only
www.jainelibrary.org