Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 64
________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર આ રીતે કઠોર તપ ધ્યાન સાધના કરતા બાર વર્ષથી અધિક સમય વ્યતીત થઈ ગયો. ભગવાન મહાવીર જમ્મક ગામની નજીક જવાલિ કા નદીના કિનારે જઈ પહોચ્યા. ત્યાં એક સાલ વૃક્ષ નીચે ગોદોહિકા આસને બે દિવસના નિર્જળા ઉપવાસ કરી ઊંડી સમાધિમાં ચાને શુક્લધ્યાનમાં લીન થઈ ગયા. I ca | વૈશાખ સુદ દશમને દિવસે ચંદ્રમા સાથે ઉત્તરા ફાલ્ગની | નક્ષત્રનો યોગ થતા સંધ્યા સમયે ત્યાં પ્રભુને કેવલજ્ઞાન, | કેવલ દર્શન પ્રાપ્ત થયું તેઓ અરિહંત પદને પામ્યા. અનેક અતિશયો તથા અષ્ટ પ્રતિહાર્યોથી યુ કત બન્યા. , h ( ક) . Fj3. પૂર અસંખ્ય દેવી-દેવતા અને ઈન્દ્રો ભગવાનનો કેવલજ્ઞાન મહોત્સવ મનાવવા ધરતી પર આવી પહોંચ્યા . દેવતાઓએ , સમવસરણની રચના કરી. ભગવાને પ્રથમ ધર્મ દેશના આપી . સંસાર દુ:ખોનું મૂળ છે. પોતાના મન, વચન અને કર્મથી કોઈ પણ જીવને દુ:ખ ન આપો. ) N૮ કIS * અષ્ટ પ્રાતિહાર્ય = તીર્થંકરના આઠ વિશિષ્ટ પ્રભાવ ૫૬) સમવસરણ = અરિહંત ભગવાનની પ્રવચન સભા Jain Education International For Private & Personal Use Only www.jainelibrarorg

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84