Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 52
________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર છે ભગવાન મહાવીર નાગના રાફડા પાસે જઈ ધ્યાનમાં લીન થઈ ગયા પરંતુ, કે નામ રાફડામાંથી નીકઇ યો તો મહાવીરને જોયા. ક્રોધિત થઈ એણે કોણ છે આ દુ:સાહસ ઝેરી ફંફાડો માર્યો. કરનાર? મારા ઝેરી ફૂંફાડાથી હલતો પણ નથી? INS with wing ત્યારે મહાવીરે કરૂણા ભરી દષ્ટિથી એને જોયો. GNR/ ચંડકૌશિક નાગે ક્રોધિત થઈ ભગવાનના પગમાં | ડંખ માર્યો. પરંતુ આશ્ચર્ય ભગવાનના પગમાંથી દૂધ જેવું સફેદ લોહી નીકળવા લાગ્યું. બુજઝ, બુઝ ચંડકૌશિક - ચંડકૌશિક ! શાંત થઈ જા ...! બોધ પામ .... બોધ પામ .... આ મહાકોધથી જ જન્મોજન્મ તારી દુર્ગતિ થઈઝ - આ રહી છે. હળ છે / ४४ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84