Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 49
________________ ની આશ્રમના અનુભવને કારણે શ્રમણ મહાવીરે મનમાં ને મનમાં પાંચ સંકલ્પ(અભિગ્રહ)કર્યા કરૂણાનિધાન ભગવાન મહાવીર YZ કોઇ અપ્રીતિકર સ્થાનમાં રોકાઇશ નહિ.હંમેશા ધ્યાનલીન રહીશ. મૌન રહીશ. હાથમાં જ ભોજન કરીશ.ગૃહસ્થોનો સંપર્ક નહિ કરું. Jain Eduation International JAIN ત્યાંથી વિહાર કરી શ્રમણ મહાવીર એક પુરાણા ભાંગ્યાતૂટયા મંદિરમાં પહોચ્યા. ગામવાળા મહાવીર પાસે આવી ખોલ્યા = સુકુમાર શ્રમણ! અહીં શૂલપાણિ નામે ક્રૂર યક્ષ રહે છે. તે રાત્રે આપને જીવતા નહિ છોડે. આપ કોઈ ખીજું સ્થાન શોધી લો ને ? પરંતુ શ્રમણ મહાવીર તો સ્વયં અભય હતા.ગામવાળાનો ભય દૂર ૧/૪કરવા માટે તે એ મંદિરના એક ભાગમાં ધ્યાનસ્થ ઉભા રહી ગયા. રાતનું અંધારું થતા શૂલપાણિ યક્ષ હુંકારા-ફૂંફેંકારા કરતો આવ્યો.કોઇ માણસને પોતાના સ્થાન ૫૨ ઉભેલો જોઈ તે રાતો પીળો થઇ ગયો— ૪૧ For Private & Personal Use Only કોણ છે આ મોતને ઈચ્છનાર ? એની આ હિંમત........... Des _*(WAT ww www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84