________________
ની
આશ્રમના અનુભવને કારણે શ્રમણ મહાવીરે મનમાં ને મનમાં પાંચ સંકલ્પ(અભિગ્રહ)કર્યા
કરૂણાનિધાન ભગવાન મહાવીર
YZ
કોઇ અપ્રીતિકર સ્થાનમાં રોકાઇશ નહિ.હંમેશા ધ્યાનલીન રહીશ. મૌન રહીશ. હાથમાં જ ભોજન કરીશ.ગૃહસ્થોનો સંપર્ક નહિ કરું.
Jain Eduation International
JAIN
ત્યાંથી વિહાર કરી શ્રમણ મહાવીર એક પુરાણા ભાંગ્યાતૂટયા મંદિરમાં પહોચ્યા. ગામવાળા મહાવીર પાસે આવી ખોલ્યા
=
સુકુમાર શ્રમણ! અહીં શૂલપાણિ નામે ક્રૂર યક્ષ રહે છે. તે રાત્રે આપને જીવતા નહિ છોડે. આપ કોઈ ખીજું સ્થાન શોધી લો ને ?
પરંતુ શ્રમણ મહાવીર તો સ્વયં અભય હતા.ગામવાળાનો ભય દૂર ૧/૪કરવા માટે તે એ મંદિરના એક ભાગમાં ધ્યાનસ્થ ઉભા રહી ગયા.
રાતનું અંધારું થતા શૂલપાણિ યક્ષ હુંકારા-ફૂંફેંકારા કરતો આવ્યો.કોઇ માણસને પોતાના સ્થાન ૫૨ ઉભેલો
જોઈ તે રાતો પીળો થઇ ગયો—
૪૧
For Private & Personal Use Only
કોણ છે આ મોતને ઈચ્છનાર ? એની આ હિંમત...........
Des
_*(WAT
ww
www.jainelibrary.org