________________
કરૂણાનિધાન ભગવાન મહાવીર મહાવીર ઝૂંપડીમાં રહી તપ-ધ્યાન કરવા લાગ્યા. ત્યારે આશ્રમવાસી તાપસોએ કલપતિને ફરિયાદ ગાયો આવી એમની ઝૂંપડીનું ઘાસ ખાવા લાગી.
કરી – પક્ષી તણખલા લઈ જવા લાગ્યા. પરંતુ મહાવીરે
આપનો અતિથિ શ્રમણ કોઈને અટકાવ્યા નહીં
કેટલો આળસુ છે? પશુઓથી પોતાની ઝુંપડીની રક્ષા પણ નથી કરી શકતો........
sh
મો
Rા કર,
કુલપતિએ મહાવીરને કહયું – |
કુમાર શ્રમણ ! કેમ આટલી • બેદરકારી છે? જુઓ, આ પક્ષી પણ પોતાના માળાની રક્ષા કરે છે, આ૫ ક્ષત્રિય પુત્ર હોવા છતાં પણ પોતાની ઝૂંપડીની રક્ષા નથી કરી શકતા?
મહાવીર ધ્યાન મૌનમાં સ્થિર હતા. એમણે વિચાર્યું
જે આત્મ-દર્શન માટે મેં રાજપાટ છોડ્યું, શરીરની મમતા છોડી તો શું હવે હું ઝૂંપડીની રક્ષાની પળોજણ કરું ?..... મારા રહેવાથી આશ્રમવાસીઓના મનને દુઃખ થાય છે તો
મારે બીજે ક્યાંક જવું જોઇએ...
000
S
મહાવીર આશ્રમ છોડી જંગલમાં ચાલ્યા ગયા. "
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary