________________
કરૂણાનિધાન ભગવાન મહાવીર
તે સિંહ, હાથી, પિશાચ સર્ષ આદિનું ભયંકર રૂ૫ લાઈન મહાવીરને ભયભીત કરવાનો પ્રયત્ન કરતો રહયો.
ભગવાન મહાવીર પથ્થર ની મૂર્તિની જેમ સ્થિર ઉભા રહયા.
તે ભગવાનની ક્ષમા માંગવા લાગ્યો . મહાવીરે આંખો ખોલી શૂલપાણિ તરફ જોયું, શૂલપાણિના હૃદયમાં ભગવાનની કરૂણામય વાણી ગુંજતી હોય એવી પ્રતીતિ થઈ .
રાતના ત્રણ પ્રહર સુધી ઉપદ્રવ કરતો શૂલપાણિ અંતે થાકીને લોથપોથ થઈ ગયો. ત્યારે સિદ્ધાર્થ નામે વ્યંતર દેવે પ્રકટ થઈ શૂલપાણિને સમજાવ્યો. દૂષ્ટ શૂલપાણિ તે આ શું કર્યું ? |
જે ઈન્દ્રને પણ પૂજય છે એની તે અશાતના કરી ? જો ઇન્દ્રને ખબર પડી ગઈ તો તને ખતમ કરી નાખશે.
શાંત થઈ જા શૂલપાણિ ! મનમાંથી કૂરતા અને ધૃણાનું ઝેર કાઢી નાખ તો શાંતિ મળશે.
W
AN
UN
આ સાંભળી શૂલપાણિ યક્ષ ગભરાઈ ગયો. | શૂલપાણિ ભગવાનના ચરણોમાં ઝૂકી ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.