Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 38
________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર જયારે દેવ થોભ્યો નહિ તો કુમાર વર્ધમાને જોશભેર|| પીડાથી કણસતો તે દેવ તુરંત પોતાના અસલી રૂપમાં એના ખંભા ૫૨ એ ક મુકકો માર્યો . આવી ગયો અને વર્ધમાનની ક્ષમા માંગી---- તો આપના સાહસની ઓહ! મરી પરીક્ષા લેવા આવ્યો હતો. ગયો. આ૫ ખરે ખર વીર જ નહિ, મહાવીર છો. NVS ત્યાં સુધીમાં બાળકો ગામના કેટલાક લોકોને લઈ આવી પહોંચ્યા હતા. જયારે લોકોએ દૈત્યની જગ્યાએ એક દેવને ચરણોમાં ઝૂકેલો જોયો તો જય-જયકાર કરવા લાગ્યા. /મહાવીર વર્ધમાનની આ બાળક તો વીરોનો જય ! વીર મહાવીર છે. તે દિવસથી વર્ધમાનનું નામ મહાવીર પડ્યું . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary on

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84