Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 40
________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર મહાવીર ચુપ રહયા. ત્યારે નંદીવર્ધને કહયું- મહાવીરનો દીક્ષા સંકલ્પ જાણી નવલોકાન્તિક દેવોએ આવી ! પ્રાર્થના કરી -- સારુ ભાઈ, મારા સ્નેહને માને હે ! ધર્મનો પ્રકાશ કરનાર સૂર્ય આપનો જય આપી બે વર્ષ રોકાઈ જાવ હો ! આપનો આ સંકલ્પ મહાન છે. વિશ્વને પછી દીક્ષા લેજો. આત્મ કલ્યાણનો માર્ગ બતાવો. ધર્મ તીર્થનું પ્રવર્તન કરો. બી. કે |T છે છે 55 ભાઈની વાત માની મહાવીર બે વર્ષ માટે ઘરમાં જ રહી ત્યાગમય જીવન જીવવા લાગ્યા. દીક્ષા લેતા પહેલા રાજકુમાર મહાવીરે એક વર્ષ સુધી રોજ સવારે એક પ્રહર સુધી નિરંતર એક કરોડ આઠ લાખ સુવર્ણમુદ્રાઓ દાનમાં આપી. અમીર-ગરીબ બધા એમનું દાન લેવા આવતા અને પ્રસન્ન થઈને પાછા ફરતા. VN / W ૩ ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84