________________
કરૂણાનિધાન ભગવાન મહાવીર મહાવીર ચુપ રહયા. ત્યારે નંદીવર્ધને કહયું- મહાવીરનો દીક્ષા સંકલ્પ જાણી નવલોકાન્તિક દેવોએ આવી !
પ્રાર્થના કરી -- સારુ ભાઈ, મારા સ્નેહને માને
હે ! ધર્મનો પ્રકાશ કરનાર સૂર્ય આપનો જય આપી બે વર્ષ રોકાઈ જાવ
હો ! આપનો આ સંકલ્પ મહાન છે. વિશ્વને પછી દીક્ષા લેજો.
આત્મ કલ્યાણનો માર્ગ બતાવો. ધર્મ
તીર્થનું પ્રવર્તન કરો.
બી.
કે
|T છે છે 55
ભાઈની વાત માની મહાવીર બે વર્ષ માટે ઘરમાં જ રહી ત્યાગમય જીવન જીવવા લાગ્યા.
દીક્ષા લેતા પહેલા રાજકુમાર મહાવીરે એક વર્ષ સુધી રોજ સવારે એક પ્રહર સુધી નિરંતર એક કરોડ આઠ લાખ સુવર્ણમુદ્રાઓ દાનમાં આપી. અમીર-ગરીબ બધા એમનું દાન લેવા આવતા અને પ્રસન્ન થઈને પાછા ફરતા.
VN
/
W
૩ ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary