________________
કરૂણાનિધાન ભગવાન મહાવીર જયારે દેવ થોભ્યો નહિ તો કુમાર વર્ધમાને જોશભેર|| પીડાથી કણસતો તે દેવ તુરંત પોતાના અસલી રૂપમાં એના ખંભા ૫૨ એ ક મુકકો માર્યો .
આવી ગયો અને વર્ધમાનની ક્ષમા માંગી----
તો આપના સાહસની ઓહ! મરી
પરીક્ષા લેવા આવ્યો હતો. ગયો.
આ૫ ખરે ખર વીર જ નહિ,
મહાવીર છો.
NVS
ત્યાં સુધીમાં બાળકો ગામના કેટલાક લોકોને લઈ આવી પહોંચ્યા હતા. જયારે લોકોએ દૈત્યની જગ્યાએ એક દેવને ચરણોમાં ઝૂકેલો જોયો તો જય-જયકાર કરવા લાગ્યા. /મહાવીર વર્ધમાનની
આ બાળક તો વીરોનો જય !
વીર મહાવીર છે.
તે દિવસથી વર્ધમાનનું નામ મહાવીર પડ્યું .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary on