________________
મ
કરૂણાનિધાન ભગવાન મહાવીર થોડીવાર પછી બાળ કો પાછા ખીજી રમત રમવા લાગ્યાં.
આપણામાંથી જે કોઈ આ વૃક્ષને સૌથી પહેલા અડશે તે જીતશે અને હારનાર
જીતનારનો ઘોડો થશે.
કરી ,
[૫રીક્ષા લેવા આવનાર માયાવી દેવ પણ બાળ ક બની બાળ કોની| ટોળીમાં ભળી ગયો.૨મતાં રમતાં તે જાણી જોઈન હારી ગયો એણે વર્ધમાનને પોતાની પીઠ પર બેસાડ્યો.
હા ! હા !'
હા !
હા, હવે હું મસ્ત રીતે સવારી ન કરીશ.
થોડુંક આગળ ચાલ્યા પછી એણે પોતાનું વિકરાળ રૂપ બનાવ્યું. પોતાના શરીરનો આકાર વધારવા માંડ્યો અને આકાશમાં ઉડવા લાગ્યો.
જ
જે
છે.
) _
<
૨૯ For Private & Personal Use Only
ication International
www.jainelibrary.org