________________
કરૂણાનિધાન ભગવાન મહાવીર | પૃથ્વી પર વર્ધમાન પોતાના મિત્રો સાથે સાત ખંડ વનમાં રમી રહયા હતા. .
જે આ વૃક્ષ પર સૌથી પહેલા ચઢી જશે, તે જીતશે.
બાળકો એકસાથે દોડ્યા.વર્ધમાન સૌથી પહેલા પહોંચી વૃક્ષ પર ચઢી ગયા.
પેલો માયાવી દેવ કાળા નાગનું રૂપ લઈ વૃક્ષની ડાળીને || વર્ધમાને ઉપરથી સીધી નીચે છલાંગ મારી.. લપેટાઈ ને ફંફકારવા લાગ્યો. THE
Yભાગો ! ભાગો! કાળો નાગ હૂંફકારી રહયો છે.
અને નાગને ચપળતાથી ૫કડી મેદાનમાં એક તરફ લઈ જઈ ઝાડીમાં છોડી દીધો.
By: alph Gહતtહ
૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary