________________
કરૂણાનિધાન ભગવાન મહાવીર
જન્મના બારમે દિવસે પુત્રનો નામકરણ સંસ્કાર કરવામાં આવ્યો. '
Gilli
જયારથી આ બાળક દેવી ત્રિશલાના ગર્ભમાં આવ્યો છે, ત્યારથી અમારા રાજયમાં સુખ-સમૃદ્ધિ, યશ-કીર્તિની વૃદ્ધિ થતી રહી છે.
આથી આ બાળકનું નામ “વર્ધમાન”રાખો.
ΚΟΛΛΛΛΛΛΛΑ
VAVAVAV
'
\\\\\\\\\\
કુમાર વર્ધમાન બચપણથી જ ખૂબ વીર અને ! સાહસિક હતા.
એ કવાર ઈન્દ્ર દેવસભામાં કુમાર વર્ધમાનની પ્રશંસા કરતા કહયું-- કુમાર વર્ધમાન સમાન વીર અને પરાક્રમી આ સંસારમાં
બીજો કોઈ નથી.
TO
1
TA
તેઓ મલ્લયુદ્ધ, ઘોડેસ્વારી આદિ ચોસઠ | | એક દેવને આ પ્રશંસા ખટકી. તે વર્ધમાનની પરીક્ષા લેવા પૃથ્વી કળામાં નિપુણ હતા.
તરફ રવાના થયો. #વર્ધમાન =વૃદ્ધિ કરનાર
૨ For Private & Personal Use Only
www.jainelibrary.org