Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 36
________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર | પૃથ્વી પર વર્ધમાન પોતાના મિત્રો સાથે સાત ખંડ વનમાં રમી રહયા હતા. . જે આ વૃક્ષ પર સૌથી પહેલા ચઢી જશે, તે જીતશે. બાળકો એકસાથે દોડ્યા.વર્ધમાન સૌથી પહેલા પહોંચી વૃક્ષ પર ચઢી ગયા. પેલો માયાવી દેવ કાળા નાગનું રૂપ લઈ વૃક્ષની ડાળીને || વર્ધમાને ઉપરથી સીધી નીચે છલાંગ મારી.. લપેટાઈ ને ફંફકારવા લાગ્યો. THE Yભાગો ! ભાગો! કાળો નાગ હૂંફકારી રહયો છે. અને નાગને ચપળતાથી ૫કડી મેદાનમાં એક તરફ લઈ જઈ ઝાડીમાં છોડી દીધો. By: alph Gહતtહ ૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84