Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 35
________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર જન્મના બારમે દિવસે પુત્રનો નામકરણ સંસ્કાર કરવામાં આવ્યો. ' Gilli જયારથી આ બાળક દેવી ત્રિશલાના ગર્ભમાં આવ્યો છે, ત્યારથી અમારા રાજયમાં સુખ-સમૃદ્ધિ, યશ-કીર્તિની વૃદ્ધિ થતી રહી છે. આથી આ બાળકનું નામ “વર્ધમાન”રાખો. ΚΟΛΛΛΛΛΛΛΑ VAVAVAV ' \\\\\\\\\\ કુમાર વર્ધમાન બચપણથી જ ખૂબ વીર અને ! સાહસિક હતા. એ કવાર ઈન્દ્ર દેવસભામાં કુમાર વર્ધમાનની પ્રશંસા કરતા કહયું-- કુમાર વર્ધમાન સમાન વીર અને પરાક્રમી આ સંસારમાં બીજો કોઈ નથી. TO 1 TA તેઓ મલ્લયુદ્ધ, ઘોડેસ્વારી આદિ ચોસઠ | | એક દેવને આ પ્રશંસા ખટકી. તે વર્ધમાનની પરીક્ષા લેવા પૃથ્વી કળામાં નિપુણ હતા. તરફ રવાના થયો. #વર્ધમાન =વૃદ્ધિ કરનાર ૨ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84