Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 37
________________ મ કરૂણાનિધાન ભગવાન મહાવીર થોડીવાર પછી બાળ કો પાછા ખીજી રમત રમવા લાગ્યાં. આપણામાંથી જે કોઈ આ વૃક્ષને સૌથી પહેલા અડશે તે જીતશે અને હારનાર જીતનારનો ઘોડો થશે. કરી , [૫રીક્ષા લેવા આવનાર માયાવી દેવ પણ બાળ ક બની બાળ કોની| ટોળીમાં ભળી ગયો.૨મતાં રમતાં તે જાણી જોઈન હારી ગયો એણે વર્ધમાનને પોતાની પીઠ પર બેસાડ્યો. હા ! હા !' હા ! હા, હવે હું મસ્ત રીતે સવારી ન કરીશ. થોડુંક આગળ ચાલ્યા પછી એણે પોતાનું વિકરાળ રૂપ બનાવ્યું. પોતાના શરીરનો આકાર વધારવા માંડ્યો અને આકાશમાં ઉડવા લાગ્યો. જ જે છે. ) _ < ૨૯ For Private & Personal Use Only ication International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84