Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ 3 સ્વર્ગનું આયુષ્ય પૂર્ણ કરી નયસારના જીવે ૠષભદેવના પુત્ર, ભરતક્ષેત્રના ચક્રવર્તી સમ્રાટ, મહારાજા ભરતને ઘેર જન્મ લીધો. આ બાળકના શરીરમાંથી તેજ કિરણો નીકળે છે, એથી એનું નામ મરીચિ રાખવું જોઈએ કરૂણાનિધાન ભગવાન મહાવીર VA ભગવાન ઋષભદેવનું પ્રવચન સાંભળી મરીચિને વૈરાગ્ય ઉત્પન્ન થયો. Jain Education International ભગવન્ ! આપનો ઉપદેશ સાંભળી મને વૈરાગ્ય થયો છે. હું દીક્ષા લેવા ઈચ્છું છું. મરીચિ મોટો થયો. એક દિવસ ભરત ચક્રવર્તી સાથે ભગવાન ઋષભદેવના સમવસરણમાં પ્રવચન યાને દેશના સાંભળવા ગયો. એનું જીવન સફળ છે કે, જે તપ-સંયમની આરાધના કરતા સમાધિ ભાવમાં રમણતા પ્રાપ્ત કરે છે. ભગવાન ઋષભદેવે કહયું AA શનિ For Private & Personal Use Only જેમ તમને સુખ ઉપજે તેમ કરો. મરીચિએ દીક્ષા ગ્રહણ કરી અને તપસ્યા કરવા પ્રયત્નશીલ બન્યા. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84