________________
કરૂણાનિધાન ભગવાન મહાવીર ત્રિપૃષ્ઠ વાસુ દેવે પોતાનું આખું જીવન ભોગ-વિલાસ અને યુદ્ધોમાં વીતાવ્યું.
કી
છે
Thai
તો
te O pper મૃત્યુ પછી એનો જીવ વીસમા ભવમાં મહાવીરનો એ કવીસમા ભવમાં ચોથી સાતમી નરકમાં ગયો. જીવ કેસરી સિં હ બન્યો. | ન૨કમાં ગયો.
અને બાવીસમા ભવમાં વિમલ નામે રાજકુમાર બન્યો.
તેવીસમા ભવમાં ભગવાન મહાવીરનો જીવ મહાવિદેહ ક્ષેત્રની ભૂકા નગરીમાં રાજા ધનં જય અને ધારિણી છે રાણીને ઘરે રાજકુમાર રૂપે જન્મ પામ્યો. કુમારનું નામ પ્રિયમિત્ર રાખ્યું.રાજકુમાર ગરીબો પ્રતિ દયાળ અને કરૂણાવાન હતા.
N /
mutlulumns
૧૯
Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org