Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 28
________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર અસીમ પુણ્યનો સ્વામી પ્રિયમિત્ર યુવાન થતા ચક્રવર્તી સમ્રાટ બન્યો. તે પ્રજાને પુત્રની જેમ પાળતો હતો. સાધુ સંતોની ભકિત અને ગરીબોની સેવા કરી એ આનંદિત થતો હતો. એક દિવસ મૂકા નગરીમાં પોકિલાચાર્ય નામના આચાર્ય પધાર્યા. પ્રિય મિત્ર ચક્રવર્તીએ આચાર્યશ્રીનું સ્વાગત કર્યું. on us IST AVAVAVA D/ 6 ୯୦୦୧୬୧୦୯୯ You (a (v(ાતા ((((((CC HMIBIL.. 3 કપD કર O)) પ્રિય મિત્રે પોકિલાચાર્યનું પ્રવચન સાંભળયું . | પ્રિયમિત્ર મુનિએ એક કરોડ વર્ષ સુધી તપ ધ્યાન માર્મિક શબ્દો અંત:કરણને સ્પર્શી ગયા. સંયમ આદિની આરાધના કરી. દિવસે સૂર્ય સામે ઉભા રહી આતાપના લેતા. રાત્રે વસ્ત્ર રહિત વીરાસનમાં મુનિવર ! હું સાંસારિક ભોગોનો ત્યાગ કરી | બેસી ધ્યાન કરતા હતા. તપ- સંયમની સાધના કરવા ચાહું છું. - કૃપા કરી મને દીક્ષા આપો. fikr TETE CCC પોટિલાચાર્ય એને પોતાનો શિષ્ય બનાવ્યો. ||અનરાનપૂર્વક શરીરનો ત્યાગ કરી મહાશુક ક૯૫માં દેવ બન્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84