Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 19
________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર સૈ કડો વર્ષો સુધી તપસ્યા કરવાથી મુનિ || એ કવાર મુનિ વિશ્વભૂતિ માસખમણની તપસ્યાના પારણા વિશ્વભૂતિને કેટલીય લબ્ધિઓ પ્રાપ્ત થઈ ગઈ.) અર્થે મથુરા પધાર્યા. આ બાજ રાજ કુમાર વિશાખાનંદી પણ મથુરા આવ્યો હતો. એણે મુનિ વિશ્વભૂતિને રાજમાર્ગ ૫૨ ચાલતા જોયા તો તે ઓળખી ગયો. ' અરે! આ તો વિશ્વભૂતિ ( છે! એનું શરીર કેટલું દુર્બળ થઈ ગયું છે? Illu 10I મુનિભિક્ષા માટેધીરે—ધીરે દ્વા૨–દ્વારઘૂમી રહયા | મુનિ જમીન પર પડી ગયા.આ જોઈ વિશાખાનંદી ખૂબ હતા, ત્યારે એ ક ગાયે એને ટકકર મારી દીધી. | જોરથી હસ્યો--- હા!હા શું તમે તે વિશ્વભૂતિ છો. જેની એક (લાતથી વિશાલ વૃક્ષ પાંદડાની જેમ કંપી ઉઠયું હતું? Dn [n. આજે ગાયની નાની-શી ટકકર લાગતા પડી ગયા ? ! | કયાં ગયું તમારું પરાક્રમ ? કયાં ગઈ તમારી શકિત ? . 0 (6 ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84