Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર મુનિઓએ આહાર ગ્રહણ કર્યો: નયસારના રોમ રોમ હર્ષથી પુલકિત થઈ ઉઠયા. . મહાત્મન્ ! આપ ખૂબ થાકેલા, ને ભૂખ્યા તરસ્યા લાગો છો. મારા માટે આવેલું શુદ્ધ ભોજન અને મકો તૈયાર છે, જે ગ્રહણ કરીને મને ધર્મલાભ આપો. નયસાર મુનિઓને રસ્તોખતાવાં જંગલમાં દૂર સુધી મૂકવાગયો. ( :'( નયસાર રસ્તો બતાવી પાછો ફર્યો તો મુનિઓએ કહયું–– Jain Education International ४ ભોજન અને વિશ્રામ કર્યા પછી મુનિઓએ નયસારને કહયું ભદ્ર! હવે અમને આગળનો રસ્તો બતાવી દો જેથી અમે રાત્રિ પહેલાં નગરમાં પહોંચી જઈએ મહાત્મન્ ! પહાડીની નીચે નીચે આ પગદંડી સીધી નગર સુધી જાય છે. સીધા ચાલ્યાં જાવ ભદ્ર ! તમે અમને આ જંગલને પાર કરવાનો રસ્તો બતાવ્યો છે, અમે પણ તમને આ સંસાર રૂપી અટવીને પાર કરવાનો માર્ગ બતાવવા ઈચ્છીએ છીએ. For Private & Personal Use Only www.jainelibrary.o]

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84