________________
કરૂણાનિધાન ભગવાન મહાવીર
મુનિઓએ આહાર ગ્રહણ કર્યો: નયસારના રોમ રોમ હર્ષથી પુલકિત થઈ ઉઠયા. .
મહાત્મન્ ! આપ ખૂબ થાકેલા, ને ભૂખ્યા તરસ્યા લાગો છો. મારા માટે આવેલું શુદ્ધ ભોજન અને મકો તૈયાર છે, જે ગ્રહણ કરીને મને ધર્મલાભ આપો.
નયસાર મુનિઓને રસ્તોખતાવાં જંગલમાં દૂર સુધી મૂકવાગયો.
( :'(
નયસાર રસ્તો બતાવી પાછો ફર્યો તો મુનિઓએ કહયું––
Jain Education International
४
ભોજન અને વિશ્રામ કર્યા પછી મુનિઓએ નયસારને કહયું
ભદ્ર! હવે અમને આગળનો રસ્તો બતાવી દો જેથી અમે રાત્રિ પહેલાં નગરમાં પહોંચી જઈએ
મહાત્મન્ ! પહાડીની નીચે નીચે આ પગદંડી સીધી નગર સુધી જાય છે. સીધા ચાલ્યાં જાવ
ભદ્ર ! તમે અમને આ જંગલને પાર કરવાનો રસ્તો બતાવ્યો છે, અમે પણ તમને આ સંસાર રૂપી અટવીને પાર કરવાનો માર્ગ બતાવવા ઈચ્છીએ છીએ.
For Private & Personal Use Only
www.jainelibrary.o]